પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર હુમલા સંદર્ભે પાકિસ્તાની પત્રકાર રમીશા અલી સાથે ETV Bharatની ખાસ વાતચીત - PSE attacked
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદઃ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ બિલ્ડીંગ પર સોમવારે ગ્રેનેડ હુમલો થયો હતો. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતાં. પાકિસ્તાનમાં થયેલા આ આતંકવાદી હુમલા સંદર્ભે ETV Bharatએ પાકિસ્તાની પત્રકાર રમીશા અલી સાથે ખાસ વાતચીત કરી હતી.