Illegal Biodiesel Pump In Vadodara: દશરથ ગામે ગેરકાયદે બાયોડીઝલ પંપ પર PCBના દરોડા, 32 લાખનો મુદ્દામાલ કબજે - Illegal Biodiesel Pump In Vadodara
વડોદરાના દશરથ ગામે ગેરકાયદેસર બાયોડીઝલ પંપ (Illegal Biodiesel Pump In Vadodara) પર PCBએ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બનાવટી બાયોડીઝલ અને ટેન્કર મળીને 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે 3 લોકોને ઝડપી પાડ્યા હતા. ટ્રાન્સપોર્ટ ગોડાઉનની આડમાં ગેરકાયદેસર બાયોડીઝલનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST