ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને લોકસભામાં કહ્યું, "સરકારે શીખ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપવો જોઈએ" - હરસિમરત કૌર બાદલ કેદીઓની મુક્તિનો મુદ્દો

By

Published : Apr 4, 2022, 3:43 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે સજા પૂરી કરી હોવા છતાં જેલમાં બંધ કેદીઓને મુક્ત કરવાની માંગ (Harsimrat Kaur Badal issue of prisoners release) કરી છે. માનવાધિકારના મુદ્દે તેમણે કહ્યું કે, આવા વૃદ્ધ કેદીઓ જેલના સળિયા પાછળ છે, જેમની સજા પૂરી થઈ ગઈ છે. તેમણે સરકાર પાસે કેદીઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details