હર્ષ સંઘવીના દીકરાએ ગુજરાતી બ્રેથ લેસ સોંગ ગાયું, ટ્વિટર પર સંઘવીએ ટ્વીટ કર્યું - હર્ષ સંઘવીના દીકરાએ સોંગ ગાયું
ગાંધીનગર ગુજરાતમાં હવે બાળકો નવી નવી સ્કિલ શીખી રહ્યા છે. એ પછી સંગીત, રમત ગમત કે કોઇ પણ નવા ક્ષેત્રે હોય ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના(Home Minister Harsh Sanghv) દીકરાએ હોળીના(Holi 2022) દિવસે શાળામાં બ્રેથ લેસ ગુજરાતી ગીત ગાયું( Harsh Sanghvi tweete )હતું. જેમાં હું લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયા ભરની સારી સારી હોટેલમાં જઈશ, બધા હેલો હેલો કરશે હું કેમ છો કહીશ, ગુજરાતી છું અને ગુજરાતી રહીશ,
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST