CM Arvind Kejriwal visit to Ahmedabad : દિલ્લી-પંજાબના CM હુમલાને ધ્યાને રાખી ગાંધી આશ્રમે પોલિસનો ચુસ્ત બંદોબસ્ત - CM Arvind Kejriwal visit to Ahmedabad
અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat Assembly Election 2022) અમદાવાદ ખાતે દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal visit to Ahmedabad) અને પંજાબ CM ભગવંત માન આવ્યા છે. આજે બંને મુખ્યપ્રધાન ગાંધી આશ્રમની મુલાકાતે હતા. જ્યાં ગાંધી આશ્રમની મુલાકાત પહેલા પોલીસ સતર્ક રાખવામાં આવી હતી. CM પર હુમલાની શક્યતાને ધ્યાને રાખી ગાંધી આશ્રમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સિક્યોરિટીની બાબતોને ધ્યાને રાખી પોલીસે CMની એન્ટ્રી ગેટ પર ગોઠવ્યો હતા,. મુખ્ય ગેટ પર પોલીસે સામાન્ય લોકો એન્ટ્રી આપી ત્યાં કડક ચેકીંગ પણ કરવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેને લઈને આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે બન્ને નેતાઓ (CM Bhagwant Mann visit to Ahmedabad) ગુજરાતની મુલાકાતે છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST