વેક્સિનેશનમાં 10 કરોડ ડોઝ થવાની ખુશીમાં મહેસાણા જિલ્લામાં કરાઈ ઉજવણી - મહેસાણા સિવિલ હોસ્પિટલે રાજ્યમાં દ્વિતીય ક્રમે
મહેસાણા જિલ્લામાં કોરોના રસિકરણની કામગીરી વચ્ચે સરકારે 10 કરોડ ડોઝનું વેક્સિનેશન (government celebrated 100 million vaccinations) કરવાની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. રસિકરણની સારી કામગીરી કરનાર કર્મચારીઓ સહિતના લોકોનું સન્માન કર્યું હતું. મહેસાણા સિવિલમાં છેલ્લા સવા વર્ષમાં 50 હજારથી વધુ રસીકરણ કરવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે ભારત સરકારના રેંકિંગમાં મહેસાણા સિવિલ હોસ્પિટલે રાજ્યમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:16 PM IST