દ્વારકાના સલાયા બંદરમાં કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું - કોંગ્રેસનો ગઢ
સલાયા બંદરને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યાં દર વખતે કોંગ્રેસને લીડ જ મળતી આવી છે. સલાયા બંદર વિસ્તારમાં ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 300 થી વધુ લઘુમતી સમાજના લોકો સહિત સાગર ખેડુ લોકો, નીમાબેન આચાર્ય, મયુર ગઢવી, સાલુ પટેલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા, ત્યારે આ કાર્યક્રમએ કોંગ્રેસની ચિંતામાં વધારો કર્યો હતો .
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST