ગુજરાત

gujarat

ETV Bharat / videos

INS વાલસુરાનો એક વિશાળ ઈતિહાસ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - જામનગર મહત્વનું સ્થળ

By

Published : Mar 25, 2022, 11:17 AM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગર (President at Jamnagar) પહોંચ્યા હતા. તેઓ INS Valsuraને 'પ્રેસિડન્ટ કલર' અર્પણ કરવાના કાર્યક્રમમાં (President Ramnath Kovind in INS Valsura Program) ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધનમાં જણાવ્યું હતું કે, INS Valsuraને પ્રેસિડેન્ટ કલર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન. INS વાલસુરાનો એક વિશાળ ઈતિહાસ છે. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, ત્રણેય ભારતીય સેના માટે જામનગર મહત્વનું સ્થળ છે. એટલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું મારું સૌભાગ્ય છે.

ABOUT THE AUTHOR

...view details