ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગણેશ ચતુર્થી સ્પેશિયલ: ઝટપટ બનાવો રવા મોદક... - ગણપતિ બાપા માટે મોદક

By

Published : Aug 27, 2020, 5:45 PM IST

કોરોના મહામારીને કારણે દેશવાસીઓ અત્યારે ગણેશ ચતુર્થીની ઘરેથી જ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ મોદકની અવનવી રેસીપીઝ. જેમાં તમે ખૂબ જ સરળતાથી દરરોજ રસોડામાં વપરાતી વસ્તુઓ દ્વારા ગણપતિ બાપા માટે સ્વાદિષ્ટ ભોગ બનાવી શકશો, તો આજે ટ્રાય કરો રવા મોદક અને અમને જણાવો તમારા પ્રતિભાવો...

ABOUT THE AUTHOR

...view details