ગુજરાત

gujarat

ETV Bharat / videos

13 ઉમેદવારમાંથી 'તગડો' નીકળી જશે અને કાંધલ જાડેજાનો 'એકડો' રહેશે: કાંધલ જાડેજા - ઘડિયાળ

By

Published : Nov 23, 2022, 1:27 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં પણ કુતિયાણા બેઠક (kutiyana assembly seat) પર કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી (filed a nomination from samajwadi party) ફોર્મ ભર્યું છે ચૂંટણીના હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે કાંધલ જાડેજાએ ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. કુતિયાણાના કાંસાબડ ગામે કાંધલ જાડેજા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે હવે સિમ્બોલ ઘડિયાળ નથી. સાયકલ લાવ્યા છીએ ઘડિયાળ ગોઠવાઈ ગઈ છે સેલ બગડી ગયા છે. આથી હવે સાયકલને ધ્યાનમાં રાખવી મે મારા વિસ્તાર માટે કામ કર્યા છે અને ગામડે ગામડે જઈને પ્રચાર પ્રસાર જોરથી ચાલી રહ્યો છે અને પ્રજાની રજૂઆત અમે સાંભળીએ છીએ અને તેનો નિકાલ પણ થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details