સ્વાદિષ્ટ ચોકલેટ ચીપ મફીન્સ બનાવી ઘરબેઠાં જ કરો ક્રિસમસની ઉજવણી! - ક્રિસમસની વાનગીઓ
તાજા જ ઓવનમાં બેક થયેલા આ મફીન્સને જોઇને કોઇના પણ મોઢામાં પાણી આવી જાય. ચોકલેટ ચીપ્સથી લોડેડ, સોફ્ટ, ફ્લ્ફી અને બેકરી સ્ટાઇલમાં બનેલા આ મફીન્સ ક્રિસમસની સવાર માટે એક પર્ફેક્ટ નાસ્તો છે.