ક્રિસમસ 2020: ઘરે બનાવો યમ્મી ફ્રૂટ્સ બેરી બ્રાઉની પિઝ્ઝા - Etv Bharat
શું તમે રેગ્યુલર પિઝ્ઝા ખાઇને કંટાળી ગયા છો, તો અમે આ ક્રિસમિસે તમારા માટે લઇ આવ્યા છીએ અનોખી ટેસ્ટી અને યમ્મી ફ્રુટ્સ બેરી બ્રાઉની પિઝ્ઝાની રેસિપી. ફ્રુટ્સ બેરી બ્રાઉની પિઝ્ઝા એક ડેઝર્ટ (મીઠું) છે. જે, તાજા ફળો અને બેરીથી ભરાયેલો હોય છે. આ ડેઝર્ટ બનાવવાની રેસિપી તમારા મોંમાં પાણી લાવશે. આ ઝટપટ તૈયાર થનારું ડેઝર્ટ છે. જેમાં તાજા ફળોની સ્લાઇસ, સ્ટ્રોબેરી સ્લાઇસ અને ચૉકલેટ સિરપનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડેઝર્ટની રેસિપીને ટ્રાય કરો અને તમારી પ્રતિક્રિયા અમારી સાથે શેર કરો.
Last Updated : Dec 22, 2020, 3:52 PM IST