ધરે ઉગાડીચ મોદક બનાવી, ગણેશજીને કરો ખુશ - ગણેશ ચતુર્થી સ્પેશિયલ રેસિપી
આખો દેશ અત્યારે ગણેશ ચતુર્થીના રંગમાં લીન છે. ગણેશ ઉત્સવ પર ગણેશજીને પ્રસન્ન કરવા માટે મોદકનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. નારિયેળ અને ગોળથી બનાવવામાં આવેલા ઉગાડીચ મોદક સ્વાદમાં ખુબ લાજવાબ હોય છે. આજે અમે તમારી સાથે ગણેશજીના પ્રિય ભોગની રેસિપી શેર કરી રહ્યા છીએ. ઘી, લોટ, ગોળ અને નારિયેળથી બનાવેલા મોદકનો પ્રસાદ ગણેશજીને ચઢાવો અને આ શુભ અવસર પર તમારા પરિવારજનોને પણ ખવડાવો. Steamed modak, homemade modaks,Ganesh, Chaturthi Special recipes
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST