PM નરેન્દ્ર મોદી રાણીપની નિશાન શિક્ષણ સ્કૂલમાં કરશે મતદાન; ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો - અમદાવાદ શહેર
ગુજરાત વિધાનસભા બીજા તબક્કાનું મતદાન (Gujarat assembly election 2022 second phase)આજે યોજવા જઈ રહ્યું છે ગુજરાતની 93 વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય 21 વિધાનસભા બેઠકો ઉપર આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાણીપ ખાતે આવેલી નિશાન શિક્ષણ સ્કૂલની અંદર પોતાનો મત (pm modi voting at nishan schhol of ranip ahmedabad) આપશે જેને લઇને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST