Gujarat assembly election 2022: જાણો કચ્છ જિલ્લાની 6 બેઠક અંગે અતથી ઈતિ સુધીની માહિતી - રાજનીતિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections) હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આ વખતે જાણીએ કચ્છની રાજનીતિ (politics of kutch district) અંગે. કચ્છમાં આજે પણ 40 ટકા જેટલા મતદારોનો ઝૂકાવ કૉંગ્રેસ તરફી હોય જ છે. તો આ વખતે જિલ્લામાં ત્રીજો પક્ષ મહત્વનું સોપાન સાબિત થઈ શકે છે. ત્યારે આવો જિલ્લાની 6 બેઠક અંગે અતથી ઈતિ સુધી જાણીએ.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST