ગુજરાત

gujarat

ETV Bharat / videos

મતદાન પૂર્વે EVM સહિતની તમામ કામગીરી ડિસ્પેચ કરવામાં આવી

By

Published : Nov 30, 2022, 12:10 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

આવતીકાલે પહેલા તબક્કાનું મતદાન (First phase of Poling)હાથ ધરાવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પ્રક્રિયામાં સામેલ કર્મચારી પોલીસ કર્મચારીઓ વિવિધ EVM સહિત તમામ પ્રકારની મતદાનના સમયે જરૂરિયાતને ઉપયોગમાં લેવાથી સામગ્રી જુનાગઢ ખાતેથી રવાના (EVM Machine sent to poling booth) કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે EVM સહિત તમામ મતદાનને લગતી સામગ્રી જે તે કર્મચારીઓને મતદાન મથકને (poling booth)અનુરૂપ આપવામાં આવી છે. મોટાભાગના તમામ બુથો પર મતદાન કર્મચારીઓ EVM સહિત તમામ કામગીરી સાથે ફરજ પર હાજર જોવા મળશે કુલ 286 જેટલા મતદાન મથકોમાં વહેલી સવારથી જુનાગઢ ખાતેથી EVM સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details