ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચૂંટણીનો રંગ: કોઈ એક રૂપિયાના સિક્કા તો કોઈ સાયકલ લઈને પહોંચ્યા ઉમેદવારી પત્ર ભરવા! - ભાજપ

By

Published : Nov 16, 2022, 6:54 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat assembly election 2022) તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ (political activism) પણ તેજ થઈ રહી છે. ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે ઉમેદવારો અનોખી રીતે ઉમેદવારી પત્રો (nomination) ભરવા જતા હોય છે. તેમની આ અલગ અલગ પદ્ધતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જુઓ ક્યાં ક્યાં ઉમેદવાર બન્યા આકર્ષણનું કેન્દ્ર
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details