ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું છે, વિશ્વને આર્ય સંસ્કૃતિમાં ઘડવું પડશે: કાલીચરણ મહારાજ - રાયપુરના રામ મંદિરમાં કાલીચરણ મહારાજ

By

Published : Apr 11, 2022, 2:46 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

રવિવારે રામ નવમીના અવસર પર કાલીચરણ મહારાજ રાયપુરના VIP રોડ સ્થિત રામ મંદિર પહોંચ્યા (Kalicharan Maharaj at Ram Mandir in Raipur) હતા. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. છત્તીસગઢમાં રામ ભક્તોની ભીડ જોઈ કાલીચરણ ખૂબ જ ખુશ થયા. આ દરમિયાન ETV BHARATએ રામ મંદિરમાં કાલીચરણ મહારાજ સાથે ખાસ વાતચીત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details