ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોમનાથ મહાદેવ દાદાને કરાયો સૂર્યદર્શન શ્રૃંગાર, શિવભક્તોએ કર્યા અલૌકિક દર્શન - સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ

By

Published : Aug 4, 2022, 9:04 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

જૂનાગઢઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસનો રંગ (Shravan celebration at Somnath Mahadev Temple) બરાબર જામ્યો છે. ત્યારે અહીં બુધવારે સાંજે સોમનાથ મહાદેવ દાદાને સૂર્ય દર્શન શણગાર (Surya Darshan decoration to Somnath Mahadev Dada) કરવામાં આવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટે કરેલા આ વિશેષ શણગારના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી (Crowd of devotees at Somnath Mahadev Temple) પડ્યા હતા. તે દરમિયાન આખું મંદિર 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. સાથે જ શિવભક્તોએ સૂર્યદર્શન શ્રૃંગારના અલૌકિક દર્શન કરી સાયં આરતીનો પણ લ્હાવો લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details