ગુજરાત

gujarat

ETV Bharat / videos

શ્રાવણના પહેલા સોમવારે કરો સોમનાથ મહાદેવની મહાઆરતીના દર્શન - શિવભકિતોમાં આનંદની લાગણી

By

Published : Aug 1, 2022, 9:09 AM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

જૂનાગઢઃ આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર (First Monday of Shravan month) છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે પ્રથમ પ્રહોરની મહાઆરતી (Maha Aarti in Somnath Mahadev Temple) કરવામાં આવી હતી. અહીં સોમનાથ તીર્થક્ષેત્રના પંડિતોએ મહાદેવ પર અભિષેક (Abhishek on Mahadev) કરીને મહાઆરતી સંપન્ન કરી હતી. તો આ સમયે મોટી સંખ્યામાં શિવભકિતોએ હાજરી આપી (A sense of joy among Shiva devotees) હતી. મહાઆરતી વખતે સમગ્ર પ્રભાસ તીર્થક્ષેત્રનું વાતાવરણ શિવમય બની ગયું હતું. આનો આહલાદક અનુભવ પણ મહાઆરતીમાં સામેલ થયેલા શિવભક્તોએ પ્રાપ્ત કરીને દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી મંદિરની આરતીનો લ્હાવો મળતા શિવભક્તોમાં અનેરો આનંદ જોવા (A sense of joy among Shiva devotees) મળ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details