ઓહ! લમ્પી વાઈરસથી મૃત્યુ પામેલા પશુઓનો આ રીતે થાય છે નિકાલ... - Terror of Lumpy Disease in Dwarka
દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામમાં લમ્પી રોગથી (Lumpy Skin Disease) પશુઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે અહીં ખંભાળિયા લાલપુર હાઈવે પર જિલ્લા સેવા સદનની દૂર ખૂલ્લા પટમાં પશુઓના મૃતદેહ મૂકી દેવામાં (Terror of Lumpy Disease in Dwarka) આવે છે. તો હવે અન્ય પશુઓમાં આ રોગ ફેલાવવાનો ડર ગ્રામજનોને સતાવી (Terror of Lumpy Disease in Dwarka) રહ્યો છે. દ્વારકા, ખંભાળિયા જતા (Lumpy Disease) રાહદારીઓને પણ મૃત પશુઓના દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પશુઓના મૃતદેહનો યોગ્ય નિકાલ આવે તેવી માગ કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST