ડ્રામા, સસ્પેન્સ અને લાગણીઓનો સમન્વય હોય તેવી ગુજરાતી ફિલ્મ ભગવાન બચાવે આવી રહી છે - bhagwan bachave new movie 2022
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ અનેક ડ્રામા, સસ્પેન્સ અને લાગણીઓનો સમન્વય હોય તેવી ફિલ્મ આવી રહી છે. સાથે દર્શકોને મનોરંજન કરવાની સાથે સાથે એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવે છે. ત્યારે વધુ એક ગુજરાતી ફિલ્મ ભગવાન બચાવે (bhagwan bachave gujarati movie) પ્રથમ લુક પોસ્ટર અંત્યત રસપ્રદ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ તારીખ 2 ડિસેમ્બર 2022ના (Bhagwan Bachay Movie Release Date) રોજ થિયેટરમાં જોવા મળશે. જેમાં ભૌમિક સંપત, જીનલ બેલાણી, મુનિ ઝા, ભાવિની જાની, રોનક કામદાર, હેમાંગ દવે જેવા કલાકારો પોતાના અભિનય કરતા જોવા મળી આવશે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST