Bihar Elephant ruckus : બિહારમા ગજરાજ બેફામ બનતા લોકોમાં ગભરાટ - Elephant Attack Live Video In Motihari
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના તુર્કૌલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેકાબૂ હાથીએ હંગામો મચાવ્યો (Bihar Elephant ruckus ) હતો. હાથીએ તુર્કાઉલિયાના પીપરિયા પેટ્રોલ પંપ પાસે આવેલી દલિત વસાહત સહિત વિવિધ વિસ્તારોમાં હંગામો મચાવ્યો હતો. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવારે તુર્કૌલિયા પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી હાથીને કાબૂમાં લઈ દોરડા વડે બાંધવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST