ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરના સમુદ્રમાં અનોખી કરતબો કરતી ડોલ્ફિન્સનો વીડિયો વાઇરલ, જૂઓ અદભુત નજારો - dolphins

By

Published : Feb 15, 2022, 7:41 AM IST

Updated : Feb 3, 2023, 8:12 PM IST

પોરબંદર વેરાવળના સમુદ્ર વચ્ચે (dolphins performing unique feats ) કરતબો કરતી ડોલ્ફિન્સનું ઝુંડ કેમેરામાં કેદ થયું હતું. માછીમારોએ આ વીડિયો કેમરામાં કેદ (dolphins In Porbandar) કરી લેતા કુદરતનો આ રમણીય નઝારો જોઈને સોશિયલ મીડિયામાં (Dolphins video Goes Viral On Social Media)લોકો પણ અચરજ પામી ગયા હતા, આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જોકે ETV Bharat આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details