Dhuleti 2022: પોલીસના જવાનોને તિલક કરી ધુળેટીની શુભકામનાઓ આપજો એમનું મનોબળ મજબૂત બનશે : હર્ષ સંઘવી
રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પરિવાર અને પોલીસ સાથે હોળી ધુળેટીની કરી (Dhuleti 2022)ઉજવણી કરી. રાજ્યના પોલીસના સૌ જવાનોને હોળી-ધુળેટીની શુભકામનાઓ (Harsh Sanghvi celebrates Dhuleti )પાઠવી.પોલીસ જવાનોને પણ તિલક કરી હોળી ધુળેટીની શુભકામનાઓ પાઠવી છે. ધુળેટીના (Celebration of Dhuleti in Gujarat )આ પાવન પર્વ ઉપર સમાજના જે પોષણો છે. સમાજની અંદર ક્યાંકને ક્યાંક જે મધ્યમ વર્ગના લોકો માટે જે તકલીફો અને અડચણો ઉભી કરી રહી છે. જે કુરિવાજો છે તેમાંથી બહાર આવીને સમાજમાં એકબીજાને મદદગાર થાય એવી જ ભાવનાનું જીવન ભગવાન બધાને ખુશી અર્પિત કરે એવી શુભકામનાઓ જોડે આ હોળીની સૌ લોકોને શુભકામનાઓ પાઠવું છું. ખાસ કરીને પોલીસના જવાનોને ખૂબ ખુબ શુભકામનાઓ અને સાથે ગુજરાતમાં સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે, રસ્તામાં આવતા જતા જ્યાં કશે અમારા પોલીસના જવાનો દેખાય તો તેમણે તિલક કરીને હોળીની શુભકામના જરૂર આપજો એનાથી એમની મનોબળ મજબૂત બનશે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST