Crime In Ahmedabad: નિકોલમાં સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મ, માથાભારે આરોપી સામે ફરિયાદ - Misdemeanor In Ahmedabad
અમદાવાદના નિકોલમાં (Crime In Ahmedabad)સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સગીરાની માતાએ નિકોલ પોલીસ મથકમાં આરોપી સુલતાન સામે અપહરણ દુષ્કર્મ (Misdemeanor In Ahmedabad) તેમજ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે અગાઉ પણ આરોપી સામે મારામારી પ્રોહિબિશન જેવા ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST