ગુજરાત

gujarat

ETV Bharat / videos

જુનાગઢઃ યુવા સરપંચ દિલીપસિંહ રાઠોડ દ્વારા રોપાનું વાવેતર કરી પુત્રના જન્મ દિવસની કરાઇ ઉજવણી - Dilipsinh Rathod

By

Published : Jul 12, 2020, 7:17 PM IST

જૂનાગઢઃ માંગરોળ તાલુકાના મેણેજ ગામે યુવા સરપંચ દિલીપસિંહ રાઠોડ દ્વારા રોપાનું વાવેતર કરી પોતાના પુત્રના જન્મ દિવસની ઉજવણી કરી હતી. મેણેજ ગામના યુવા સરપંચ દિલીપસિંહ રાઠોડના પુત્રનો રવિવારે જન્મ દિવસ હોવાથી જન્મ દિવસ નિમિત્તે રોપા વાવીને પોતાના પુત્રની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જયારે આ પ્રસંગે મેણેજ સરપંચના સંયુક્ત મહેનતથી અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details