ગુજરાત

gujarat

ETV Bharat / videos

ETV BHARAT Exclusive: યોગાભ્યાસ-3: યોગ વિજ્ઞાન છે, સકારાત્મક જીવન શૈલી માટે યોગ આવશ્યકઃ સ્વામી અધ્યાત્માનંદજી - સકારાત્મક જીવનશૈલી

By

Published : May 14, 2020, 9:56 AM IST

Updated : May 14, 2020, 10:04 AM IST

અમદાવાદઃ વર્તમાન સમયમાં તમામ લોકોને જીવન શૈલી બદલવાની ફરજ પડી છે અને જીવન જીવવાની પદ્ધતિમાં ધરમુળમાંથી ફેરફાર આવ્યો છે. અમદાવાદ શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્માનંદજી યોગ દ્વારા સકારાત્મક જીવનશૈલી કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન આપી રહ્યા છે. અગાઉના યોગાભ્યાસમાં કોરોના સામેની લડત અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ અને પ્રાણાયામ કેવી રીતે ઉપયોગી છે તેનું માર્ગદર્શન આપ્યું હતું.
Last Updated : May 14, 2020, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details