અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરુ - election
આજે રવિવારે સવારે 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન શરુ થઈ ચૂકયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદાન શરુ થઈ ગયું છે. ત્યારે મતદાન કરવા માટે આવેલા મતદાતાએ જણાવ્યું હતું કે, દર વખતે તેઓ પહેલા મતદાન કરે છે. હાલ કોવિડને લઈને સારી વ્યવસ્થા કરવામાં આવી છે.