ગાયક કલાકાર અરવિંદ વેગડાએ લોકોને કરી મતદાનની અપીલ - Singer Arvind Vegda
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ETV ભારત દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. ETV ભારતની આ મુહિમમાં ગુજરાતના જાણીતા કલાકારો પણ જોડાઈ રહ્યા છે, ત્યારે જાણીતા ગુજરાતી ગાયક કલાકાર ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા એ ETV ભારત દ્વારા દરેક મતદારોને મત આપવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, મતદાન સૌનો અધિકાર છે અને ફરજ પણ જેથી બધાએ મતદાન જરૂરથી કરવું જોઈએ.