ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા તરસાલી હનુમાનજી મંદિરમાં અનોખો શણગાર - tarsali hamuman temple

By

Published : Aug 14, 2021, 9:03 PM IST

વડોદરા: તરસાલીના મારુતિ મંડળ દ્વારા તરસાલી તળાવ પાસે આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિને તબીબના રૂપમાં શણગારવામાં આવી હતી. હનુમાનજી કોરોનાથી લોકોને બચાવે અને ત્રીજી લહેર ન આવે તે હેતુથી હનુમાનજી તબીબ બનીને લોકોનું રક્ષણ કરશે અને કોરોનાથી બચાવશે તેવી થીમ સાથે શણગાર કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details