કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મતદાન કર્યું - અમિત શાહ
અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સવારે 07 વાગ્યાથી મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચૂક્યું હતું. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મતદાન કરવા અમદાવાદ પહોંચ્યા હતા અને પોતાનો મત આપ્યો હતો.