પોરબંદર: બોર્ડની પરીક્ષામાં 2 કોપી કેસ નોંધાયા - ચોરી કેસ
રાજ્યભરમાં 5 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ છે. પરીક્ષામાં ગેરરીતિ ડામવા સઘન પગલાં લેવાયા છતાં કોપી કેસ પકડાતાં હોય છે. પોરબંદરમાં બોર્ડની પરીક્ષામાં બે કોપી કેસ નોંધાયાં છે
Last Updated : Mar 13, 2020, 9:34 PM IST