ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદર NSUI દ્વારા મોડાસામાં દુષ્કર્મ પીડિતાને શ્રદ્ધાંજલિ પાઠવી કેન્ડલ માર્ચ યોજી - Tribute paid by NSUI in Porbandar

By

Published : Jan 12, 2020, 12:14 PM IST

પોરબંદરઃ મોડાસામાં માસૂમ દીકરી પર દુષ્કર્મ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. આ માસુમની આત્માને શાંતિ મળે અને નરાધમોને સખ્ત સજા થાય તે માગ સાથે શનિવારે પોરબંદર જિલ્લાની NSUIની ટીમ દ્વારા માણેક ચોક ખાતે મીણબત્તી પ્રગટાવીને માસુમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 4 હેવાનોને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી, તેમની સામે ગુનાઓ નોંધી તેમને ફાંસીની સજા ફટકારવામા આવે, તેવી માગ સરકાર સમક્ષ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details