આજે તે લોકોનો આભાર માનવાનો દિવસ જેના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ : અનુપમ ખેર
અમદાવાદમાં આગામી 15 ઓગષ્ટના રોજ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ છે જે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં અનુપમ ખેરે જણાવ્યું હતુ કે, આજે તે લોકોનો આભાર માનવાનો એક દિવસ છે જેના કારણે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ. હવે એ યાદ કરવાનો સમય છે કે, સ્વતંત્રતા માટે તે લોકોએ પોતાનો જીવ આપ્યો હતો.