ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા શહેરની SSG હોસ્પિટલના કોવિડ વોર્ડમાં નવા 240 ઓક્સિજન પોઇન્ટ નંખાશે - Blower ventilator

By

Published : Jul 27, 2020, 1:19 AM IST

વડોદરા શહેરની SSG હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડમાં નવા 240 ઓક્સિજન પોઇન્ટ નંખાશે. જ્યારે સયાજી હોસ્પિટલ ખાતે આવેલા પીડિયાટ્રિક વોર્ડને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે. તેમજ વડોદરા માટે 35 નવા અપગ્રેડ ધમણ વેન્ટિલેટર આવ્યા છે, જેમાંથી સયાજી હોસ્પિટલમાં 20 અને ગોત્રી હોસ્પિટલમાં 15 ધમણ વેન્ટિલેટર આપવામાં આવશે. સયાજી હોસ્પિટલ માટે નિમાયેલા સલાહકાર ડો.મીનું પટેલ દ્વારા સતત બીજા દિવસે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details