ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરા શહેરનું ખંડેરાવ માર્કેટ 77 દિવસ બાદ ઓડ ઈવન પદ્ધતિથી ખોલવામાં આવ્યું - લોકડાઉન

By

Published : Jun 12, 2020, 2:33 AM IST

વડોદરા: શહેરનું કાછીયા પટેલ સમાજની રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અને મેયર ડૉ. જીગીશાબેન શેઠ સમક્ષ રજૂઆત બાદ ખંડેરાવ માર્કેટ શરૂ થયું છે. માર્કેટ ખુલ્યાના પહેલા દિવસે જ ગાઈનલાઇનનું પાલન થયું ન હોવાથી માર્કેટ ઇન્પેક્ટરે દંડ ફટકાર્યો હતો. વડોદરાના મેયર જિગિશાબેન શેઠે પણ ખંડેરાવ શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી અને વેપારીઓને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવાની અપીલ કરી હતી. સાંજે 4 વાગ્યા સુધી ખંડેરાવ શાકભાજી માર્કેટ ખુલ્લુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details