વડનગરમાં તાના રીરી મહોત્સવમાં વાંસળી વાદકો અને તબલા વાદકોએ રેલાવ્યાં સુર, જૂઓ વીડિયો - mahesana
મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં બુધવારે દ્વિદિવસીય તાનારીરી મહોત્સવ 2019નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પ્રથમ દિવસે તબલા વાદન અને વાંસળી વાદન સાથે નવ રસ સાથે નૃત્યની રજૂઆત કરતા કલાકરોએ 3 વિશ્વ રેકોર્ડ રચ્યા છે. જેમાં વાંસળી વાદકો અને તબલા વાદકોએ એકી સુર સાથે વાદન કરી સુરીલો માહોલ ઉભો કર્યો હતો.