750 કરોડના ખર્ચે તૈયાર થયેલી S.V.P હોસ્પિટલ જ બીમાર - S.V.P
અમદાવાદ: શહેરમાં નવી ઇન્ટરનેશનલ લેવલની બનેલી ગરીબ દર્દીઓની સેવા માટેની AVSVP હોસ્પિટલ જે 750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. પ્રથમ વરસાદમાં જ માંદી પડી ગઈ છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત થઇ છે. ત્યારે, SVP હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરની અંદર પાણી પડવાથી તાત્કાલિક ધોરણે ઓપરેશન થિયેટર બંધ કરવામાં આવ્યા છે.આ ગંભીર ભૂલના જવાબદારો સામે પગલાં ભરવાની માગ કરી હતી.