ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત કોરોના એલર્ટ: મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ પોલીસ કમિશ્નર અજય તોમર સાથે કરી અગત્યની બેઠક - important meeting

By

Published : Nov 20, 2020, 8:46 PM IST

સુરતઃ અમદાવાદ, રાજકોટ બાદ સુરતમાં કોરોના સંક્રમણ વધારે ન થાય આ માટે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાનીએ સુરત પોલીસ કમિશ્નર અજય તોમર સાથે મીટીંગ યોજી હતી સાથે જ ગીચ વાડા અને જ્યા લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે, તેવી જગ્યાએ પોલીસ બંદોબસ્ત મુકી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી અંગે ચર્ચા હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details