આર્થિક બાબતોના નિષ્ણાંત નીતિન પાઠક સાથે બજેટ અંગે ખાસ ચર્ચા, ભાગ-3 - બજેટ અંગે ચર્ચા
અમદાવાદ: મોદી સરકારની બીજી ટર્મનું પ્રથમ બજેટ શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. જે અંગે ETV BHARAT બ્યુરો ઓફિસમાં આર્થિક બાબતોના નિષ્ણાંત નીતિન પાઠકે ચર્ચા કરી છે. જેમાં પેન્શનના કાયદામાં ફેરફાર અંગે તેમણે જણાવ્યું કે, યુરોપિયન કલ્ચરમાં સરકારનું ફંડ પગાર અને પેન્શનમાં જાય છે. જેથી લોકોએ યુવાવસ્થામાં પોતાનું પેન્શન બનાવવું જોઈએ.