ગુજરાત

gujarat

ETV Bharat / videos

Rape Case in Vadodara: વડોદરામાં માતાના નિધન પછી તરત જ સગા પિતાએ પુત્રી સાથે કર્યું દુષ્કર્મ - Complaint in Panigate Police Station

By

Published : Feb 7, 2022, 11:12 AM IST

વડોદરામાં (Rape Case in Vadodara) સગા પિતાએ તેની સગીર પુત્રી (Rape Minor Girl in Vadodara) સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. નરાધમ પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ કરતા પુત્રીને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ પિતા તેની પુત્રીને (In Vadodara, a father raped his daughter) સરદાર માર્કેટ પાસે છોડીને ભાગી ગયો હતો. જોકે, સગીરાની માતાના નિધન પછીથી પિતા તેના પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો. જોકે, લાચાર બનેલી બાળકીએ આ અંગે તેની 2 ફોઈને પણ જાણ કરી હતી, પરંતુ તેમણે સાથ ન આપતા સગીરા તેની માસી પાસે પહોંચી હતી. ત્યારબાદ નરાધમ પિતા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં (Complaint in Panigate Police Station) ફરિયાદ નોંધવામાં આવી હતી. તો પોલીસે આરોપીની ત્રણેય બહેનોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details