Video: "ઈન્ડિયા..ઈન્ડિયા.."ના નાદ સાથે રાજકોટવાસીઓએ પાઠવી ગોલ્ડન બોય નીરજ ચોપરાને શુભેચ્છાઓ - neeraj chopra
રાજકોટ: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં જૈવલિન થ્રોની મેચમાં નીરજ ચોપરાએ ગોલ્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે સમગ્ર ભારત ગર્વની લાગણી અનુભવી રહ્યુ છે, ત્યારે રાજકોટવાસીઓમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના આ બાળકોએ ખૂશી વ્યક્ત કરતાં ETV Bharat સાથે વાતચીત કરી હતી. જૂઓ વીડિયો...