રાજકોટ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યું મતદાન - ચૂંટણી
રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થયું છે. ત્યારે રાજકોટ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કાલાવડ રોડ પર આવેલી પરિમલ શાળામાં મતદાન કર્યું હતું.