રાજકોટ: મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે તેમના ધર્મપત્ની સાથે કર્યું મતદાન - મતદાન મથક
રાજકોટઃ શહેરમાં મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ અને તેમના ધર્મપત્ની શ્વેતા ટીયોટિયાએ મતદાન કર્યું હતું. તેઓએ મતદાન મથકની બહાર લોકોની સાથે કતારમાં ઉભા રહીને મતદાન કર્યું હતું.