ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેન્દ્રીય બજેટથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખુશખુશાલ, આપી પ્રતિક્રિયા - ચેમ્બર ઓફ કોમર્સ

By

Published : Feb 1, 2020, 3:44 PM IST

રાજકોટ: શનિવારે કેન્દ્રીય પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા ગૃહમાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ વર્ગને ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાનમાં રાખી આ બજેટ બનાવવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ કેન્દ્ર સરકારના આ બજેટને વધાવવામાં આવ્યું હતું. આ અંગે ઇટીવી ભારત દ્વારા રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સાથે વાત કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે,1 છેલ્લા ઘણા બજેટ આવ્યા, પરંતુ આ વર્ષના બજેટમાં તમામ વર્ગોને ધ્યાનમાં રાખી અને સર્વે કરી બનાવાયું છે. જે આગામી દિવસોમાં ઔધોગિક ક્ષેત્રે આવેલી મંદી દૂર કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details