તૌકતે વાવાઝોડાના કારણે પડધરી તાલુકાના અનેક ગામમાં વીજળીના થાંભલા ધરાશાયી - રાજકોટમાં તંત્ર દ્વારા તૈયારી કરાઈ
સમગ્ર ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળે તેવી સંભાવના છે. ત્યારે રાજકોટમાં વાવાઝોડાનો તરખાટ શરૂ થઈ ચૂક્યો છે. રાજકોટમાં પડધરી તાલુકામાં આવેલા અનેક ગામોમાં વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. આ સાથે જ રાજકોટમાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે.