સુરત પોલીસ કમિશનર અજય તોમર સહિતા પોલીસ અધિકારીઓ સાયકલ ચલાવી દાંડી સુધી પહોંચ્યા - dandimarch
સુરત: સોમવારે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સહિતા અન્ય 100 પોલીસ અધિકારી તેમજ કર્મચારી નવસારીમાં ઐતિહાસિક દાંડી બીચ સુધી સાયકલ રેલી યોજીને 'આઝાદીનો અમૃત મહોત્સવ'ની ઉજવણીમાં જોડાયા હતા પોતે પોલીસ કમિશનર સાયકલ ચલાવીને દાંડી પહોંચ્યા હતા.