સુરતીઓ હવે ડ્રેનેજને લગતી તમામ ફરિયાદ ટોલફ્રી નંબર 14420 પર કરી શકશે - drainage complaints in surat
સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજ કમિટીની મિટિંગ ચેરમેન અમિતસિંગ રાજપૂતની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં તમામ કામો મંજૂર કરી ડ્રેનેજની સમસ્યાનો નિકાલ કરવા માટે જાહેર જનતા સરળતાથી ફરિયાદ કરી શકે એ માટે ટોલફ્રી નંબર 14420 જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબર 2 થી 3 દિવસમાં કાર્યરત કરવામાં આવશે.