સુરતમાં રાત્રીના 9થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ શરૂ, જુઓ વીડિયો... - Surat Latest News
રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યૂ લાદ્યું છે. આ ઉપરાંત નવી સૂચના ના મળે, ત્યાં સુધી રાત્રીના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રીના કરફ્યૂનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે ETV BHARATની ટીમે સુરતમાં લાદવામાં આવેલા કરફ્યૂ અગાઉ બજારોનું નિરીક્ષણ કર્યું હતું. વધુ માટે જુઓ વીડિયો...